Sunday 21 February 2016

જય જય ગરવી ગુજરાત

અહિ પાન ના ગલ્લે થી અમેરિકાના પ્રમુખ ને સલાહ અપાય છે

આ ગુજરાત છે
��
ફક્ત બે જ શોખ ખાવાનો
અને ફરવાનો

આ ગુજરાત છે
��
જેનું નામ સાંભળીને બીજા
રાજ્યના લોકો પૂછે,

ખરેખર ૨૪ કલાક વીજળી રહે છે?
એવું આગુજરાત છે !

��
"ચા" ને અમૃત નો દરજ્જો
આપવામાં આવ્યો છે
    આ ગુજરાત છે

��
आहियां मुसलमानो अमने मोटाभाई

अने अमे ऐमने भाईजान कहिये छिये
આ ગુજરાત છે

��
જ્યાં 'આત્મીયતા ની આસ્થા' નો
મહિમા હજુ પણ અપરંપાર છે
હા... વ્હાલા એ મારુ ગુજરાત છે

��
ગાંધી , સરદાર , મોરારજી , મોદિ
અંબાણી,કલાપી,
જીન્નાહ  અહિ જ જન્મયા 
આ ગુજરાત છે
��
ભગવાન श्री क्रुष्ण ऐ अहीया
ज प्राण त्याग करया
આ ગુજરાત છે
��
ગુજરાતમાં કોન્ટિનેન્ટલ ફૂડ માગે ને
રોમમાં રસપૂરી ને
પેરિસમાં પાત્રા શોધે અેવા ગુજરાતીઓનું  આ ગુજરાત છે

��
શામળાને પણ સ્વીકારવી પડે
જેમની હુંડી એ
મહેતા નરસિંહનું આ ગુજરાત છે
��
જયાં સવારે વહેલા ઉઠી ને ચાલવા જાય છે
ત્યારે સાથે ફાફડા જલેબી ખાઈ ને આવે

આ ગુજરાત છે

��
ભડકે ઈ ભેંસ નહી,
બેહે ઈ ઘોડો નહી ,
ગાંગરે નહીં ઈ ગાય નહી,
જાગે નહી ઈ કૂતરો નહી,
હસે નહી ઈ માણા નહી,
ને ગાંઠિયા ન ખાય ઈ
ગુજરાતી નહી.
������������

જય જય ગરવી ગુજરાત

No comments:

baby song..chhoti si pyari si...