Sunday 21 February 2016

ઝવેરચંદ મેઘાણીના વિચારો

ઇમેજ અન્વયે રાષ્ટ્રીય શાયર સ્વ.ઝવેરચંદ મેઘાણીની અમર-રચનાના " અંશ " છે, પરંતુ
વ્યકિત એ એક ઇશ્વરસર્જીત સ્વતંત્ર એકમ છે,એટલે વ્યકિતનાં ગમા-અણગમા,ઉછેર-પધ્ધતિ,અનુભવો..વિ.ને લીધે "વિચારસરણી" ભિન્ન રહેવાની જ, છ્તાં " સંગઠન-એકતા એ જ સાચી તાકાત છે " ;  મહાપુરૂષોનો આ ઉપદેશ, " જાનવર " ની આ અલભ્ય તસ્વીર પરથી " માણસ " પારખી-તારવી શકે ?!!!?... શુભ-મંગલ હો.

વાહ ખુબ જ સરસ

મેઘાણી વિષે તો શું કહું ?

i have no wrds

પરન્તુ એમના માટે ક્યાંક સાંભળેલું��������

''  'કાગા' એની વાણી ઘર ઘર કરી જાણી,
આજ મરતા મેઘાણી રોયા રાતે હતા એટલા પાણી"

લક્ષ્ય રબારી

No comments:

baby song..chhoti si pyari si...