Friday 19 February 2016

સ્વાગત

                  નમસ્કાર,
                              આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.હું બ્લોગ જગતમાં જોડાઇ રહ્યો છું તેનો મને આનંદ છે.કંઇક નવું કરવાની અને અન્યને મદદરુપ બનવાની આશા સાથે આ બ્લોગની શરુઆત કરી છે.આ બ્લોગ પર તમને શિક્ષૅણ સાથે સંકળયેલ તમામ બાબતોની માહિતી આપવામાં આવશે.આશા રાખુ છું કે તે આપ સૌને ગમશે. આભાર સહ.......... પાર્થ . ડી. મોદી  (રામપુરા.પ્રા.શાળા)

No comments:

baby song..chhoti si pyari si...